સમગ્ર જિલ્લામાં દેશભક્તિનાં માહોલ વચ્ચે આવતીકાલે યોજાશે વિવિધ કાર્યક્રમો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ijegtofhfdpz0yvj/" left="-10"]

સમગ્ર જિલ્લામાં દેશભક્તિનાં માહોલ વચ્ચે આવતીકાલે યોજાશે વિવિધ કાર્યક્રમો


સમગ્ર જિલ્લામાં દેશભક્તિનાં માહોલ વચ્ચે આવતીકાલે યોજાશે વિવિધ કાર્યક્રમો

પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં બોટાદવાસીઓને જોવા મળશે રાજ્યકક્ષાનાં કલાકારોની અદભૂત કૃતિઓ

બોટાદ ખાતે રાજ્યકક્ષાનાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે સમગ્ર જિલ્લામાં દેશભક્તિનો માહોલ જામ્યો છે. સમગ્ર બોટાદ શહેરને જાણે દુલ્હનની જેમ શણગારવામાં આવ્યુ છે. ત્યારે આવતીકાલે બોટાદનાં આંગણે વિવિધ કાર્યક્રમો યોજાશે. પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં બોટાદવાસીઓને રાજ્યકક્ષાનાં કલાકારો દ્વારા પ્રસ્તુત નૃત્ય અને નાટિકા કાર્યક્રમ માણવા મળશે જેમાં બોટાદનાં ઇતિહાસ, કલા અને સંસ્કૃતિની ઝાંખી જોવા મળશે.

Report by Ashraf jangad 9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]