દાંતા તાલુકાના પુંજપુર પરિમલ વિદ્યાલયમાં યોજાયો યુવક મહોત્સવ... - At This Time

દાંતા તાલુકાના પુંજપુર પરિમલ વિદ્યાલયમાં યોજાયો યુવક મહોત્સવ…


દાંતા બ્રેકિંગ...

દાંતા તાલુકાના પુંજપુર પરિમલ વિદ્યાલયમાં યોજાયો યુવક મહોત્સવ...

મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ યુવક મહોત્સવમાં ભાગ લીધો...

તાલુકા કક્ષાના યુવક મહોત્સવનું આયોજન કરાયું...

દાંતા નજીક પુંજપુર પરિમલ વિદ્યાલય ખાતે તાલુકા લેવલના યુવક મહોત્સવ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું...

દાંતા તાલુકાની વિવિધ શાળાના આચાર્ય અને શિક્ષકઓ હાજર રહ્યા...

જિલ્લા ડીઓ કચેરીનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો..

યુવક મહોત્સવ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા...

સાથે જ યુવક મહોત્સવમાં નિબંધ સ્પર્ધા સંગીત સ્પર્ધા જેવા કાર્યક્રમોનું આયોજન થયું હતું...

વિવિધ કાર્યક્રમમાં વિવિધ શાળાઓના બાળકોએભાગ લઈ આ યુવક મહોત્સવને સફળ બનાવ્યો હતો...

રિપોર્ટ નીલેશ શ્રીમાળી દાંતા બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon