પ્રાકૃતિક ખેતી આત્મનિર્ભરતા માટે પ્રેરણાસ્ત્રોત બની રહી છે
પ્રાકૃતિક ખેતી આત્મનિર્ભરતા માટે પ્રેરણાસ્ત્રોત બની રહી છે...
સરકારશ્રીની વિવિધ યોજનાકીય સહાયનો લાભ મેળવી દેવભૂમિ દ્વારકા જિલ્લાના સિધ્ધપુર ગામના યુવા ખેડૂત દિનેશભાઈ ૧૦ વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી વાર્ષિક રૂપિયા ૫ લાખથી વધુની આવક મેળવી રહ્યાં છે...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.