લડાઈ અસ્તિત્વ ની હોય કે સીમા ઓની અમીરી અને ગરીબી વચ્ચે અંતરાય ભેદ ની ખાઈ વધી રહી છે
લડાઈ અસ્તિત્વ ની હોય કે સીમા ઓની અમીરી અને ગરીબી વચ્ચે અંતરાય ભેદ ની ખાઈ વધી રહી છે
જગત માં વધતા યુદ્ધ થી શસ્ત્ર બજાર માં તેજી શસ્ત્રો ના કુલ વેચાણ માં ચીન ભારત ની ડિફેન્સ કંપની ઓનો હિસ્સો ૫૦% આ વાત ઉપર ગૌરવ કે અફસોસ કરવો ?
એક બાજુ જગત માં અત્યંત ગરીબી માં જીવતા લોકો ની વધતી સંખ્યા નો સર્વે વાસ્તવિકતા રજૂ કરે છે બીજી બાજુ યુદ્ધ ગ્રસ્ત દેશો માં શસ્ત્ર વેચાણ નું ગૌરવ લેતા દેશો આ અટ્ટ હાસ્ય ક્યારે અટકશે ?
ગ્લોબલ મલ્ટી-ડાઈમેન્શનલ પોવર્ટી MPI ઇન્ડેક્સ ૨૦૨૪ ભારત ૨૩૪ મિલિયન લોકો સાથે સૌથી વધુ તીવ્ર બહુપરીમાણીય ગરીબી ધરાવતો દેશ
યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ UNDP અને ઓક્સફર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇનીશીયેટિવ OPHI દ્વારા ગ્લોબલ મલ્ટી ડાઈમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ MPI ૨૦૨૪ માં પ્રકાશિત અહેવાલ માં શિક્ષણ અને જીવન ધોરણ માં આવતી અનુભવવામાં આવતી વંચિતતા નું મૂલ્યાંકન દુનિયા ના ૧૦૦ થી વધુ દેશો માં તીવ્ર બહુપરિમાણીય ગરીબી નું વાર્ષિક મૂલ્યાંકન કરાયેલ જેમાં બાળકો પોષણ બાળ મૃત્યુ દર શાળા માં ભણવા ના વર્ષ શાળા માં હાજરી રાંધવા માટે ઇંધણ સ્વચ્છતા પીવા નું પાણી વીજળી આવાસ અસ્કાયામત જેવી બાબતો ને પણ ધ્યાને લેવાય છે ૧૧૨ દેશો માં ૧.૧ અબજ લોકો (૧૮.૩%) તીવ્ર ગરીબી માં જીવે છે ગ્રામીણ વિસ્તાર માં ૯૬૨ મિલિયન (૮૩.૭%) સૌથી તીવ્ર ગરીબી ધરાવતા ટોચ ના પાંચ દેશો ક્રમ ૧ ભારત ૨૩૪ મિલિયન ૨ પાકિસ્તાન ૯૩ મિલિયન ૩ ઇથોપિયા ૮૬ મિલિયન ૪ નાઇજિરિયા ૭૪ મિલિયન ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો ૬૬ મિલિયન બાળ ગરીબી ૧૮ વર્ષ થી ઓછી ઉંમર ના ૫૮૪ મિલિયન અત્યંત ગરીબી માં જીવે છે વૈશ્વિક સ્તરે તમામ બાળકો ના ૨૭.૯% છે ૧૩.૫% પુખ્ત અત્યંત ગરીબી માં જીવે છે સબસહાર આફ્રિકા અને દક્ષિણ એશિયા વિશ્વ ની સૌથી ગરીબ લોકો ૮૩.૨% ગ્લોબલ મલ્ટી-ડાઈમેન્શનલ પોવર્ટી MPI ઇન્ડેક્સ ૨૦૨૪ ઓછી આવક ધરાવતા દેશો ૩૪.૮% એટલે કે ૪૦૦ મિલિયન લોકો મધ્યમ આવક ધરાવતા દેશો ૬૫.૨% ૭૪૯ મિલિયમ લોકો સંઘર્ષ ગ્રસ્ત ૧૧૭ મિલિયમ વિસ્થાપિત વૈશ્વિક ગરીબી માંથી ૪૦% ૪૫૫ મિલિયમ સંઘર્ષ પ્રભાવિત વિસ્તારો માં રહે છે સક્રિય યુદ્ધ વિસ્તારો માં ૨૧૮ મિલિયન લોકો રહે છે પોતા નો સિક્કો જમાવવા બ્રિક્સ દેશો ને ટ્રમ્પ ની તેરીફ ચેતવણી વચ્ચે રૂપિયા માં ૮૪.૭૧ નું નવું તળિયું દેખાયું મોંઘવારી ઝડપ થી વધી રહી છે પાઉન્ડ ઉચકાયો રૂપિયા નું વ્યાપક ધવાણ વચ્ચે જગત માં સૌથી ઊંચું ચલણ રાખવા જગત જમાદાર ની ચેતવણી અમેરિકા સાથે વ્યાપારિક સબંધ રાખવા હોય તો કોઈ પણ ખાનગી ચલણ સામે ખબરદાર
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.