લોએજ મુકામે જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી જૂનાગઢ નાં માર્ગદર્શન હેઠળ સહકારી મંડળી લોએજ મુકામે ખેડૂત શિબિર નું આયોજન
જિલ્લ આયુર્વેદ અધિકારીશ્રી, જૂનાગઢ ની સુચના અને માર્ગદર્શન હેઠળ નેશનલ આયુષ મિશન અતર્ગત સરકારી આયુર્વેદ દવાખાનુ આયુષ ગ્રામ લોએજ દ્ગારા તા. ૨૦/૧૨/૨૦૨૪ ના રોજ સહકારી મંડળી લોએજ ખાતે ખેડૂત શિબિર નુ આયોજન કરવામાં આવ્યુ. જેમા મોહન ભાઈ પંડિત દ્ગારા પ્રાકૃતિક ખેતી અને ઔષધીય ખેતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ. જેમા લોએજ ગામના ખેડૂતો એ ઉત્સાહ ભેર ભાગ લીધો.
આ શિબિર માં ગોવાભાઈ દેવસીભાઈ ચાંડેરા કારોબારી ચેરમેનશ્રી તાલુકા પંચાયત, માંગરોળ અને રવિભાઈ લક્ષમણભાઈ નંદાણીયા, સરપંચશ્રી, લોએજ હાજર રહ્યા હતા
ડૉ. નિયુત આર. અગ્રાવત
મેડિકલ ઓફિસર સરકારી આયુર્વેદ દવાખાનુ, લોએજ
રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.