રાજકોટમાં જીતુ વાઘાણીએ કહ્યું- પ્રાઈવેટ સ્કૂલો, કોલેજો, યુનિવર્સિટીઓ તો બધાને તક મળે એટલા માટે છે!

રાજકોટમાં જીતુ વાઘાણીએ કહ્યું- પ્રાઈવેટ સ્કૂલો, કોલેજો, યુનિવર્સિટીઓ તો બધાને તક મળે એટલા માટે છે!


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના હસ્તે ત્રિ-દિવસીય 50માં યુવક મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં અલગ અલગ 35 સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે 58 કોલેજના 1300 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લઇ રહ્યા છે. ત્રિ-દિવસીય આ મહોત્સવમાં યોજાનારી સ્પર્ધાઓ થકી સૌરાષ્ટ્રના સાહિત્ય, કલા અને સંસ્કૃતિની થશે. જીતુ વાઘાણીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, પ્રાઈવેટ સ્કૂલો, કોલેજો, યુનિવર્સિટીઓ તો બધાને તક મળે એટલા માટે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »