સાઉથનું મુવી જોયા બાદ મિત્રને દેણું ચૂકવવા ATM તોડવાનો વિચાર કર્યો
ટાગોર રોડ પર આવેલું BOBનું એટીએમ તોડતા પકડાયેલા યુવાનની કેફિયત
બેંકની ઇ-સર્વેલન્સની ટીમ અને રાજકોટ પોલીસની તાત્કાલિક કાર્યવાહીથી એટીએમ તોડી નાણાં ચોરી કરવાના બનાવને નિષ્ફળ બનાવ્યો છે અને કાલાવડ રોડ, ન્યારી ડેમ પાસેના આસોપાલવ સ્ક્વેર બિલ્ડિંગમાં રહેતા દર્શન ગોરધનભાઇ વાઘેલા નામના 24 વર્ષના યુવાનને પોલીસે ઝડપી લીધો છે. પ્રાથમિક પૂછપરછમાં મિત્રને પોણા બે લાખની રકમ પરત કરવા એટીએમ તોડવાનો વિચાર અમલમાં મૂક્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.