હિમતનગર બી ડીવીજન પો.સ્ટે.ની ઘરફોડ ચોરીના મુદ્દામાલ સાથે આરોપીને પકડી અનડીટેક્ટ ગુન્હો શોધી કાઢતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ ગુન્હાઓ દિન પ્રતિદીન વધી રહેલ હોઇ જે શોધી કાઢવા સુચન કરેલ હોઇ તે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી હિમતનગર વિભાગ , હિંમતનગર તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી હિમતનગર સર્કલના માર્ગદર્શન હેઠળ મિલ્કત સબંધી અન ડીટેક્ટ ગુન્હોઓ શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન આપેલ હોઇ દરમ્યાન આજરોજ અમો પોલીસ સબ ઇન્સ્પેક્ટર .કે.કે.રાઠોડ - At This Time

હિમતનગર બી ડીવીજન પો.સ્ટે.ની ઘરફોડ ચોરીના મુદ્દામાલ સાથે આરોપીને પકડી અનડીટેક્ટ ગુન્હો શોધી કાઢતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ ગુન્હાઓ દિન પ્રતિદીન વધી રહેલ હોઇ જે શોધી કાઢવા સુચન કરેલ હોઇ તે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી હિમતનગર વિભાગ , હિંમતનગર તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી હિમતનગર સર્કલના માર્ગદર્શન હેઠળ મિલ્કત સબંધી અન ડીટેક્ટ ગુન્હોઓ શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન આપેલ હોઇ દરમ્યાન આજરોજ અમો પોલીસ સબ ઇન્સ્પેક્ટર .કે.કે.રાઠોડ


હિમતનગર બી ડીવીજન પો.સ્ટે.ની ઘરફોડ ચોરીના મુદ્દામાલ સાથે આરોપીને પકડી અનડીટેક્ટ ગુન્હો શોધી કાઢતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ

હિમતનગર બી ડીવીજન પો.સ્ટે.ની ઘરફોડ ચોરીના મુદ્દામાલ સાથે આરોપીને પકડી અનડીટેક્ટ ગુન્હો શોધી કાઢતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ પોલીસ મહાનિરિક્ષકશ્રી , અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર વિભાગ , ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી સાબરકાંઠા વિશાલકુમાર વાઘેલા સાહેબ દ્વારા મિલ્કત સબંધી અન ડીટેક્ટ ગુન્હાઓ દિન પ્રતિદીન વધી રહેલ હોઇ જે શોધી કાઢવા સુચન કરેલ હોઇ તે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી હિમતનગર વિભાગ , હિંમતનગર તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી હિમતનગર સર્કલના માર્ગદર્શન હેઠળ મિલ્કત સબંધી અન ડીટેક્ટ ગુન્હોઓ શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન આપેલ હોઇ દરમ્યાન આજરોજ અમો પો.સ.ઇ.કે.કે.રાઠોડ તથા એ.એસ.આઇ.દિનેશભાઇ પુજાભાઈ બ.નં .૧૨૦૯ , તથા હે.કોન્સ . રાજેશકુમાર દલજીભાઈ બ.નં .૬૧ તથા પો.કોન્સ . હરપાલસિહ સોનસિહ બ.નં .૧૧૧૭ તથા પો.કોન્સ . કિરપાલસિંહ દિપસિંહ બ.નં .૨૨૭ તથા પો.કોન્સ . ચંદુભાઇ નાનજીભાઇ બ.નં .૩૦૦ તથા પો.કોન્સ . સંજયસિહ ગમીરસિહ બ.નં .૯૩૯ તથા લો.ર. વિશાલસિહ રાજુસિહ બ.નં .૦૭૨૧ લોકરક્ષક યાજ્ઞિતસીહ કરણસિહ બ.નં .૦૬૫૭ એરીતેના પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન આર.ટી.ઓ.સર્કલ ખાતે આવતા સાથેના પો.કોન્સ . હરપાલસિહ સોનસિહ તથા પો.કોન્સ . ચંદુભાઇ નાનજીભાઇ ને બાતમીદારથી સયુક્ત ખાનગી હકિકત મળેલ કે ’ ’ સોના ચાંદીના દાગીના સાથે કાળા કલરની આખી બોયનો ચોકડી ભાતનો શર્ટ તથા આછા કાળા કલરનું જીન્સ પેન્ટ પહેરેલ એક ઇસમ આર.ટી.ઓ સર્કલ ખાતે ફરે છે અને આર.ટી.ઓ. ઓફીસ સામે રોડ ઉપર ઉભો રહી સોના ચાદીના દાગીના બજારમાં વેચવા જવાની ફીરાકમાં છે ” જે હકીકત આધારે વોચ રાખતાં બાતમી હકકીત મુજબનો ઇસમ હાથમાં પ્લાસ્ટીકની કોથળી સાથે મળી આવતા કોર્ડન કરી પકડી લઇ કોથળીની અંદર જોતા સોના ચાદીના દાગીના હોઇ જે અંગે બીલ કે કોઇ આધાર પુરાવો હોય તો રજુ કરવા જણાવતા પોતાની પાસે નહી હોવાનું જણાવેલ જેથી સદરી ઇસમનું નામ પુછતા પોતે પોતાનું નામ વિપુલ સતીષભાઇ વાદી , ઉ.વ -૧૮ હાલ રહે.સવગઢ , આર.ટી.ઓ. સર્કલ નજીક , ઝહીરાબાદ પંચાયત પાછળ ખુલ્લા મેદાનના છાપરામાં , તા.હિમતનગર જી.સા.કા.મુળ રહે.વડાલી , નવાનગર તા.વડાલી જિ.સાબરકાંઠાનો હોવાનું જણાવતા સદરીની અંગ જડતી કરતા વીવો કંપનીનો મોબાઇલ તથા રોકડ રૂ ! ૨૪૬૦૦ / - મળી કુલ કિ.રૂા ૧,૬૭,૧૯૦ / -નો મુદ્દામાલ મળી આવેલ હોય જે સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ મુદ્દામાલ તપાસ અર્થે કબજે લઇ આરોપીને મળી આવેલ મુદ્દામાલ ક્યાંથી લાવેલ તે સબંધે પુછપરછ કરતાં તા .૦૬ / ૦૭ / ૨૦૨૨ ના રોજ ભોલેશ્વર વિસ્તારમાં બંધ મકાનના બાથરૂમની બારીમાંથી ઘરમાં પ્રવેશ કરી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ હોઇ જે બાબતે હિંમતનગર બી ડીવીજન પો.સ્ટે . એ પાર્ટ ગુ.ર.નં- ૧૧૨૦૯૦૫૬૨૨ ૦૫૬૫/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૪૫૪,૩૮૦ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોઇ આરોપીને સી.આર.પી.સી. કલમ ૪૧ ( ૧ ) ( ડી ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ હિમતનગર બી ડીવીજન પોલીસને સોપવામાં આવેલ છે .

આબીદ ભુરા
હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.