સુરસંધ્યા મ્યુજિક સ્ટુડીઓ એન્ડ એકેડેમી નું તારીખ ૨૧/૦૭/૨૪ રવિવારના રોજ ગ્રાન્ડ ઓપનીંગ શુભ ઉદ્ઘાટન - At This Time

સુરસંધ્યા મ્યુજિક સ્ટુડીઓ એન્ડ એકેડેમી નું તારીખ ૨૧/૦૭/૨૪ રવિવારના રોજ ગ્રાન્ડ ઓપનીંગ શુભ ઉદ્ઘાટન


તમને જણાવતા અમને ખુબજ આનંદ થાય છે કે અમે અમારા નવા સ્ટુડીઓનું જેનું નામ છે સુરસંધ્યા મ્યુજિક સ્ટુડીઓ એન્ડ એકેડેમી નું તારીખ ૨૧/૦૭/૨૪ રવિવારના રોજ ગ્રાન્ડ ઓપનીંગ શુભ ઉદ્ઘાટન કરી રહ્યા છે. તો આપશ્રી કલાપ્રેમીઓ, મારા ભાઈઓ બહેનો ને અમે આમંત્રિત કરીએ છીએ. તો આવવાનું ચૂકશો નહિ.. છે સુરસંધ્યા મ્યુજિક સ્ટુડીઓ એન્ડ એકેડેમી. રાજ સ્ટુડીઓ અંબર સીનેમા સામે બાપુનગર
સમય- ૯.૩૦ થી ૩, શુભેચ્છક. સંધ્યાબેન, શ્યામભાઈ, સંજયભાઈ, ચેતનભાઈ, પારૂલબેન, ડો. ચન્દ્રકાન્તભાઈ...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.