મોડાસા ના ગાજણ ગામે શ્રી ગાજેશ્વરી વિદ્યાલય અને ગાજણ પ્રા શાળા ૧ કાનૂની શિબિર યોજાઈ
પ્રાપ્ત થયેલી માહિતી મુજબ અરવલ્લી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા અરવલ્લી જિલ્લા અને તાલુકાના ગામે વેલેન્ટિયર્સ ધ્વારા જિલ્લા ના ગામડાઓમાં વિવિધ લક્ષિ કાયદા ,કાયદાકીય માહિતી, પોક્સો ,મહિલા હેલ્પ લાઇન, ચાઈલ્ડ પ્રોટેક્શન, અભ્યમ હેલ્પ લાઇન,108 હેલ્પ લાઈન,પોલીસ હેલ્પ લાઈન નીવિસ્તૃત નું જાણકારી માર્ગદર્શન દ્વારા પૂરું પાડવામાં આવે છે ત્યારે તારીખ 26* 9 2*024 ને શુક્રવારના રોજ શ્રી ગાજશ્વરી વિદ્યાલય અને ગાજણ પ્રાથમિક શાળા ૧ વોલન્ટીયર્સ અને એક્ટિવિસ્ટ,પત્રકાર જવાનસિંહ ઠાકોર ને મહિલા હેલ્પલાઇન પોલીસ હેલ્પલાઇન મહિલા લક્ષી કાયદા પોકસો ,બાળ અધિકારો વિશે માહિતી પૂરી પાડી હતી. આ કાર્યક્રમમાં ભિલોડા થી સુરેશભાઈ ગામેતી ,રેશમાબેન પઠાણ ,ગોપાલસિંહ પુજારા હાજર રહ્યા હતા. તેમજ ગાજેશ્વરી હાઈસ્કૂલના શિક્ષકશ્રીઓ ગાજણશાળા ત્રણના શિક્ષક શ્રીઓ ના સહકારથી બંને જગ્યાએ શિબિરનું સરસ આયોજન કરવામાં આવ્યું હતું.
જવાન સિંહ ઠાકોર અરવલ્લી
મો 9638500650.
9638500650
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.