ગઢડા ખાતે આપના સમર્થનમાં આહિર સમાજ ની મીટિંગ યોજાઇ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/iguferzuyiqcrchh/" left="-10"]

ગઢડા ખાતે આપના સમર્થનમાં આહિર સમાજ ની મીટિંગ યોજાઇ


ગઢડા શહેર ખાતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર રમેશ પરમારના સમર્થનમાં જય મુરલીધર હોટલ ખાતે આહિર સમાજ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યુ ગઢડા આહીર સમાજના અગ્રણીઓ અને યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા જેમાં આહીર સમાજના આગેવાનો કોંગ્રેસ અને ભાજપ છોડી આમ આદમી પાર્ટીમા જોડાયા ગઢડા શહેર કોગ્રેસના લાભુભાઈ ડાંગર અને કનુભાઈ ડાંગર તેમજ ગઢડા માર્કેટીંગ યાર્ડના પૂર્વ કર્મચારી ભગવાનભાઈ લાવડીયા સાથે ગઢડા શહેર કોંગ્રેસ ના અગ્રણી સુરેશભાઈ ડાંગર અને મુનાભાઈ બોરીચા સહિતના આહીર સમાજના આગેવાનો આમ આદમી પાર્ટીની રાજકિય વિચારધારા થી પ્રેરાઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા અને ગઢડા આહિર સમાજ સહિત તમામ લોકો દ્વારા આપ ઉમેદવાર રમેશભાઈ પરમાર ને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે હાકલ કરી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગઢડા આપ આગેવાન મિતભાઈ ડાંગર સહિતના એ ભારે જહેમત ઉઠાવી હતી

રીપોર્ટ નિલેષ ઢીલા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]