દહેગામ વિધાનસભા માં ભાજપ ના રિપીટ ઉમેદવાર બલરાજસિંહ ચૌહાણ 16173 મતો થી જીત્યા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/iftgabouokvyctmp/" left="-10"]

દહેગામ વિધાનસભા માં ભાજપ ના રિપીટ ઉમેદવાર બલરાજસિંહ ચૌહાણ 16173 મતો થી જીત્યા


ગુજરાત વિધાનસભા ચૂંટણી નું આજે પરિણામ જાહેર થયું જેમાં દહેગામ વિધાનસભા માં ભાજપ ના રિપીટ ધારાસભ્ય ઉમેદવાર બલરાજસિંહ ચૌહાણ 16173 મતો થી વિજેતા બન્યા છે. દહેગામ વિધાનસભા 34 માં ભાજપ ઉમેદવાર બલરાજસિંહ ચૌહાણ સતત બીજી ટર્મ માં દહેગામ ની જનતા એ તેમની ઉપર વિશ્વાસ મૂકી વિજેતા બનાવ્યા છે. ભાજપ ના ઉમેદવાર બલરાજસિંહ ચૌહાણ ને કૂલ 75135 મત મળ્યા છે જયારે કોંગ્રેસ ના ઉમેદવાર વખતસિંહ ચૌહાણ ને 58960 વોટ મળ્યા છે અને આમ આદમી પાર્ટી ના ઉમેદવાર સુહાગ પંચાલ ને 12394 વોટ મળ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]