દાતા તાલુકાના ધરેડા ગામની પ્રાથમિક શાળા ના સ્થાપના દિન નિમિત્તે તિથિ ભોજન નું આયોજન કરાયું - At This Time

દાતા તાલુકાના ધરેડા ગામની પ્રાથમિક શાળા ના સ્થાપના દિન નિમિત્તે તિથિ ભોજન નું આયોજન કરાયું


દાતા તાલુકાના ધરેડા ગામની પ્રાથમિક શાળા ના સ્થાપના દિન નિમિત્તે તિથિ ભોજન નું આયોજન કરાયું

શાળાના શિક્ષકો અને ગામલોકો દ્વારા આયોજન રાખવામાં આવ્યું

શાળા ના શિક્ષકો દ્વારા મહેમાનો નું સાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું

શાળા ના આચાર્ય શ્રી નું એવું કહેવું છે કે દાંતા તાલુકો એક ટ્રાયબલ એરીયા છે તો જો આવા અવાર નવાર કાર્યક્રમ થાય તો ગામ ના લોકો માં અને વિદ્યાર્થીઓ જાગૃત થાય તેવા પ્રયત્નો કરીએ છીએ અને કરતા રહીશું

શાળામાંસાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા

તિથિ ભોજન માટે ચોખ્ખા ઘીનો શીરો અને દાળ ભાત આપવામાં આવ્યા

દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવાયો ઉત્સવ

*અહેવાલ નીલેશ શ્રીમાળી દાંતા બનાસકાંઠા*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon