નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા આવતી કાલે ઝૂપ્પડપટ્ટી વિસ્તારમાં માં ફૂડ પેકેટ નું વિતરણ - At This Time

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા આવતી કાલે ઝૂપ્પડપટ્ટી વિસ્તારમાં માં ફૂડ પેકેટ નું વિતરણ


નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા આવતી કાલે ઝૂપ્પડપટ્ટી વિસ્તારમાં માં ફૂડ પેકેટ નું વિતરણ

ગ્રીન ઇન્ડિયા માં પોતાની ભૂમિકા ભજવતું નમ્રતાગ્રીન ફાઉન્ડેશન આવતી કાલે રાજકોટ શહેરમાં આવેલી ઝૂપ્પડ પટ્ટી વિસ્તારમાં ફૂડ પેકેટ વિતરણ કરશે નમ્રતાગ્રીન ફાઉન્ડેશન ના ડાયરેક્ટર અને નમ્રતાગ્રીન ફાઉન્ડેશન ટીમ દ્વારા આવતી કાલે ફૂડ પેકેટ નું વિતરણ કરવામાં આવશે


8200012906
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.