સ્કૂલ માં ફાયર અને સેફટી બાબતે સ્કૂલ ના સંચાલકો અને વિદ્યાર્થીઓ ને માહિતગાર કરવામાં આવ્યા - At This Time

સ્કૂલ માં ફાયર અને સેફટી બાબતે સ્કૂલ ના સંચાલકો અને વિદ્યાર્થીઓ ને માહિતગાર કરવામાં આવ્યા


તા:-૨૩/૦૭/૨૦૨૪
અમદાવાદ

અમદાવાદ રામોલ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા સ્કૂલ માં મોક ડ્રિલ નું આયોજન કરેલ

અમદાવાદ રામોલ પોલીસ સ્ટેશન વિસ્તાર ની ઓમશાંતી સ્કૂલ CTM ના એસ.પી. સી. કેસેટ્સ નાઓને પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ વસ્ત્રાલ ખાતે ફાયર સેફ્ટી અનુસંધાને મોક ડ્રીલ યોજેલ જેમાં ફાયર ઓફિસર નાઓ દ્વારા સ્કૂલના બાળકોને આગ લાગે ત્યારે સાવચેતીના પગલાં ભરવા માટે ની કામગીરી અને સાવચેતીપૂર્વક કામગીરી ના પ્રાથમિક તબક્કા ઑ નું પ્રેક્ટિકલ કરી બતાવવામાં આવેલ જેમાં નિકોલ ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર તથા સ્ટાફ તેમજ રામોલ પોલીસ સ્ટેશન ની શી ટીમ તેમજ એલઆઈબી સ્ટાફ હાજર રહેલ.

રિપોર્ટ:-ધામેલ દીપકભાઈ જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image