કડાણા તાલુકાની રણકપુર પ્રાથમિક શાળા માં આશારામ ની આરતી ના વિડ્યો વાયરલ
મહીસાગર : જીલ્લા માં આશારામ આરતી વિવાદ
બળાત્કાર ના આરોપી આસારામ ને લય રણકપુર પ્રાથમિક શાળા આવી વિવાદ માં
રાણકપુર પ્રાથમિક શાળા માં પણ માતૃ પિતૃ પૂજન કાર્યકમ યોજવામાં આવ્યો હતો.
આશારામ ના ભકતો દ્વારા અનેક પ્રાથમિક શાળા માં આશારામ ની પૂજા કરવામા આવી.
જિલ્લા ની એક બાદ એક શાળા ઓ આવી રહી છે વિવાદ માં
જીલ્લા ની કેટલી શાળા માં આવા કાર્યકમ કરવામા આવ્યાં હશે. ?
આ પ્રકારના તમામ સમાચાર માટેે
