ઊર્જા ગુજરાત હિતરક્ષક સમીતીનાં કર્મચારીઓએ કરી સરકાર પાસે માંગ - At This Time

ઊર્જા ગુજરાત હિતરક્ષક સમીતીનાં કર્મચારીઓએ કરી સરકાર પાસે માંગ


ઊર્જા ગુજરાત હિતરક્ષક સમીતીનાં કર્મચારીઓએ કરી સરકાર પાસે માંગ

આજરોજ જસદણ રાજકોટ જીલ્લામાં ઉજાઁ ગુજરાત હિતરક્ષક સમીતી દ્ઘારા 26 તારીખે 27 મંગળવારે ટેકનિકલ કમૅચારી દ્ઘારા તમામ સબડીવીઝન ગુજરાતમાં ટેકનિકલ કમૅચારીનુ કામ કરતા વિજ સૈનિકો અકસ્માત પામેલ છે તેના માટે મૌન રાખીને કાળી પટ્રી બાધીને વિરોધ પ્રદર્શન કરેલ અને સુત્રચારો કરતા આ ટેકનિકલ કર્મચારી ઓની માંગણી હતી કે (1) ચાર વગૅમાથી ત્રીજા વગૅમાં સમાવેશ કરવો (2) જે ઉચ્ચ અધિકારીઓ ને ફીલ્ડ એલાઉન્સ મલે છે તે મુજબ અમને ફીલ્ડ એલાઉનસ આપવુ (3) રીકસ્કશ એલાઉન્સ ટેકનિકલ કમૅચારીને આપવું (4) જે મીટર રીડર કમૅચારી છે તને બીજા અને ચોથા શનિવારે ની રજા આપો અને તમામ ટેકનિકલ માગણીઓ ની વિસંગતતા દુર કરે સરકાર અને મેનેજમેન્ટ દ્ઘારા નિરાકરણ તાત્કાલીક નિરાકરણ થાય તેવી માગણી કરેલ. 17.10.22 ના રોજ 35000 હજાર ટેકનિકલ કમૅચારી સીએલ પર અને રજા ઉપર જાશે. જે ઉજાઁ ગુજરાત હિતરક્ષ સમીતી દ્ઘારા કર્મચારીઓએ જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon