સામઢીયાળા 1 માઢીયા ચેકપોસ્ટ પાસે એક ઈસમ ભાવેશભારથી અરુણભારથી ગોસાઈ કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવતા મહુવા ગ્રામ્ય પોલીસ દ્વારા અટકાયત - At This Time

સામઢીયાળા 1 માઢીયા ચેકપોસ્ટ પાસે એક ઈસમ ભાવેશભારથી અરુણભારથી ગોસાઈ કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવતા મહુવા ગ્રામ્ય પોલીસ દ્વારા અટકાયત


સામઢીયાળા 1 માઢીયા ચેકપોસ્ટ પાસે એક ઈસમ ભાવેશભારથી અરુણભારથી ગોસાઈ કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવતા મહુવા ગ્રામ્ય પોલીસ દ્વારા અટકાયત
મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશન જી.ભાવનગર મારી શ્રી સ.ત. ફરીયાદ હકીકત એવી છે કે આજરોજ અમો આપ સાહેબ શ્રી તથા પો.કોન્સ અશ્વિનભાઇ કુરજી ભાઈ મકવાણા એ રીતેના પો.સ્ટાફના માણસો સાથે આજરોજ ૬.૧૭/૦૦ વાગ્યાથી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા

Page 2 of 4

તે દરમ્યાન કલાક-૧૮/૩૦ વાગ્યે માઢીયા ચેક પોસ્ટ પાસે એક ફોર વ્હીલ કલરની તેનો ચાલક જાહેર રોડ ઉપર હલ્લા હું લ્લા થાય તે રીતે સર્પાકારે ચલાવી આવતા સદરહું ફોર વ્હીલજેમની તેમ રોકી તપાસતા ફોર વ્હીલ ચાલક કેફીપીણુ પીધેલ હાલતમા જણાતા તુરત જ નજીકમાંથી બે રાહદારી પંચોના માણસોને બોલાવીને પંચો રૂબરૂ પકડાયેલ ફોર વ્હીલ ચાલકનુ નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ થોથરાતી જીભે ભાવેશભારથી અરૂણભારથી ગોસાઇ ઉ.વ ૩૩ ધંધો, સેવા પુજા રહે . સમઢીયાળા નં-૧, તા,રાજુલા, જી.અમરેલી વાળો હોવાનું જણાવેલ, મજકુરના મોઢામાંથી ખાટી અને તીવ્રવાસ આવતી હોય, મજકુરની આખો જોતા લાલ હોય. તેમજ ફરોવ્હીલ ચાલકનેફોરવ્હીલ કારની સીટ ઉપરથી ઉતારી હલાવી ચલાવી જોતા પોતાના શરીરનુ સમતોલપણ જાળવી ન શકતો હોય, અને મજકુર પાસે કેફીપીણુ પીવા અંગે પાસ પરમીટ માંગ તા નહિ હોવાનું જણાવતો હોય, જેથી મજકુરના કબ્જા વાળી ફોરવ્હીલ ગાડી હુન્ડાઇ ઇઓન વાળી જોતા જેના આર.ટી. ઓ રજી નંબર- GJ-16-BG-6505 વાળુ જોવામા આવે છે. સદરહુ ફોર વ્હીલ ગાડી ચેક કરતા ફોર વ્હીલ ગાડીમાં ગીય ૨ પાસે એક ઇંગ્લીશ દારૂની ૧૮૦ એમ.એલ.ની અડધી ભરેલ ઇમ્પરીયલ બ્લુ હેન્ડ પીકેટ ગ્રીન વ્હીસ્કી મળી આવેલ જે ઇંગ્લીશ દારૂ રાખવા બાબતે પાસ પરમીટ માંગતા તેવી પાસ પરમીટ પોતાની પાસે નહી હોવાનુ જણાવેલ, જે અંગેનું પં ચનામું આપ સાહેબે કલાક-૧૮/૩૦ થી કલાક-૧૯/૧૫ સુધીનું કરી ધોરણસર અટક કરેલ છે. મજકુર ઇસમ પાસેથી અ ન્ય કોઇ વાંધાજનક મળી આવેલ ન હોય બિજુ કાંઇ કબ્જે કરેલ નથી. તેમજ મજકુર ઇસમની કબ્જા ભોગવટાની ફોરવ્હીલ કાર માંથી મળી ઈગ્લીશ દારૂ બાબતે અલગથી ફરીયાદ આપેલ છે.

તો ભાવેશભારથી અરૂણભારથી ગોસાઇ ઉ.વ ૩૩ ધંધો. સેવા પુજા રહે. સમઢીયાળા નં-૧, તા.રાજુલા, જી.અમરેલી વાળા એ ગે.કા.રીતે વગર પાસ પરમીટે કેફી પીણુ પીધેલ હાલતમાં જાહેર રોડ ઉપર ફોરવ્હીલ ગાડી હુન્ડાઇ ઇઓન વાળી જોતા જેના આર.ટી.ઓ રજી નંબર- GJ-16-B G-65056505 વાળી સર્પાકારે ચલાવી મળી આવી એમ.વી.એક્ટ ક- ૧૮૫, તથા પ્રોહિ એક્ટ ક-૬૬(૧)-બી મુજબનો ગુન્હો કરેલ હોય. તો તેના સામે ધોરણસર થવા મારી શ્રી.સ.ત.ફરીયાદ છે. મારા સાહેદ સાથેના પો.સ્ટાફ તથા ફરીયાદમાં જણાવેલ સાહેદો અને પંચો છે. એટલી મારી ફરીયાદ હકીકત મારા લખ્યા મુજબની બરોબર અને ખરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image