ધોળકાનાઅરણેજ ગામમાં હડકાયા કુતરાનો આંતક 5લોકોને બચકા ભર્યા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ichx5fra9edvwthe/" left="-10"]

ધોળકાનાઅરણેજ ગામમાં હડકાયા કુતરાનો આંતક 5લોકોને બચકા ભર્યા


ગઈ કાલે મોડી રાત્રીએ ધોળકા તાલુકા ના અરણેજ ગામ મા એક હડકાયા કુતરાએ હાહાકાર મચાવ્યો હતો આ કુતરાએ ગામ ના 5 થી વધારે નાની મોટી ઉંમર ના લોકોને પોતાના ભરઙા મા લીધા હતા જેમા નજીકની બગોદરા 108 ટીમ ને ઈમરજન્સી કોલ મળતા દોડતી થઈ હતી તેમા 80 વર્ષીય માજી કાન્તુબેન ભવાનભાઈ પટેલની હડકાયા કુતરાએ ગંભીર રીતે બંને હાથ અને મોઢાના ભાગે બચકા ભર્યા હતા દર્દીને સગા દ્રારા નજીકની પી.એચ.સી.કોઠ ત્યારબાદ સામુહિક આરોગ્ય બગોદરા સારવાર કરાવી પણ ગંભીર રીતે હડકાયા કુતરાથી ઘવાયેલ માજી ને બગોદરા 108 એમ્બ્યુલન્સ ના ઈ.એમ.ટી. હિંમત ચાવઙા અને પાયલોટ લાલજીભાઈ પ્રાથમિક સારવાર કરીને વધુ સારવાર અર્થ સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદ લઈ ગયા હતા અરણેજ ગામમાં ભય નો માહોલ
હાલ મળતી માહિતી મુજબ દર્દીને સોલા સિવિલ હોસ્પિટલ ICU વોર્ડ મા શિફ્ટ કરેલ છે.

રીપોર્ટ : મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા
8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]