*ઈમાનદાર અને ઈમાનદારી હજુ પણ જીવિત છે જ!* - At This Time

*ઈમાનદાર અને ઈમાનદારી હજુ પણ જીવિત છે જ!*


સુરત જામજોધપુર બસ માં તારીખ 31 જુલાઈ 2024 રાજકોટ થી જામજોધપુર બસ માં પ્રવાસ કરતા પ્રવાસી નું પાકિટ (વોલેટ) બસ માં પડી જતા બસ માં સફાઈ કરનાર સફાઈકર્મી ને તે મળી આવેલ અને સફાઈકર્મી એ વહીવટીતંત્ર ને જાણ કરતા પાકિટ ચેક કરી કોન્ટેક નમ્બર જોઈ ને પાકિટ ના મલિક ને ફોન કરી ખરાઈ કરી પાકિટ સહીસલામત રીતે સુપ્રત કરી માણસાઈ નું ઉદાહરણ પૂરું પડેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image