વડોદરા પૂર્વ મેયર લિંમડી ઝાલોદ નેકનામદાર દંત કોલેજ સ્થાપક રાજેન્દ્રસિંહજી રાઠોડ પધાર્યા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી મુલાકાતે - At This Time

વડોદરા પૂર્વ મેયર લિંમડી ઝાલોદ નેકનામદાર દંત કોલેજ સ્થાપક રાજેન્દ્રસિંહજી રાઠોડ પધાર્યા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી મુલાકાતે


વડોદરા પૂર્વ મેયર લિંમડી ઝાલોદ નેકનામદાર દંત કોલેજ સ્થાપક રાજેન્દ્રસિંહજી રાઠોડ પધાર્યા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી મુલાકાતે

વડોદરા ના દંત કોલેજ ના સ્થાપક પૂર્વ મેયર અને રાજવી લીમડી ઝાલોદ નેક નામદાર રાજેન્દ્રસિંહજી રાઠોડ પધાર્યા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ની મુલાકાતે
અનેક સામાજિક સિદ્ધિ ઓ ધરાવતા રાજેન્દ્રસિંહજી વિશે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૫/૧૭ દરમ્યાન સમગ્ર દેશ માં દંત રોગ વિષય નુમના રૂપ સંશોધન પેપર ની વૈશ્વિક સ્તરે નોંધ લેવાય રાજેન્દ્રસિંહજી રાઠોડે સમગ્ર ભારત માં દંત રોગો અને તેના ઉપાયો વિષયે યુનો માં સંશોધન પેપર રજૂ કરેલ અને દંત રોગ વિષયે નમૂના રૂપ દંત કોલેજ ની સ્થાપના કરેલ ઉપરાંત ભારત માં દાંત નાં રોગો અને ઉપાયો સંદર્ભે યુનો માં રજૂ કરેલ પેપર બદલ વૈશ્વિક ગૌરવ પ્રદાન બદલ વિશિષ્ટ સન્માન પામેલ રાજેન્દ્રસિંહજી વડોદરા નાં પૂર્વ મેયર તરીકે સુંદર નોંધનીય સેવા આપી ચુક્યા છે દંત રોગો અને તેના ઉપાયો વિષયે કન્યાકુમારી થી લઈ કાશ્મીર સુધી મહત્વ પૂર્ણ સંશોધન એ સૌથી મોટી ઉપલબ્ધી મેળવનાર નેક નામદાર વડોદરા ના પૂર્વ મેયર તરીકે બેનમૂન સેવા આપનાર રાજેન્દ્રસિંહજી રાઠોડે આજરોજ વડોદરા ખાતે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ની મુલાકાત લીધી હતી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી આ મુલાકાત માં મહેન્દ્રસિંહ રાઠોડ મયુર શર્મા સહિત ના અગ્રણી ઓ એ હાજરી આપી હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.