બાલાસિનોર કંબોપા પ્રાથમિક શાળાનો 88 મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ibypwydezwober1q/" left="-10"]

બાલાસિનોર કંબોપા પ્રાથમિક શાળાનો 88 મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો


.

આઝાદીકા અમૃતમહોત્સવ હેઠળ ભારત માતાના પૂજન તથા ૮૮ મા શાળા જન્મોત્સવ કાર્યક્રમમાં કંબોપા પ્રા.શા. માટે જમીનના દાતાઓ અને ગામના વરિષ્ઠ આગેવાનો એવા (૧)શ્રી રત્નાભાઈ મોતીભાઈ ઠાકોર (૨)શ્રી સોમાભાઈ કાળાભાઈ ઠાકોર,(૩)શ્રી મોહનભાઇ રણછોડભાઈ ઠાકોર વગેરે નું સન્માન કરવામાં આવ્યું..આ પ્રસંગે ગામના સરપંચ શ્રીના પ્રતિનિધિ મહેન્દ્રસિંહ ઠાકોર, એન્જિનિયર શ્રી ઉદેસિંહ ઠાકોર, મહીસાગર જિલ્લા ભાજપ મહિલા મોરચા ઉપાધ્યક્ષ શ્રીમતી જયાબેન યુ. ઠાકોર, ગામના પૂર્વ સરપંચ રતિલાલ પંચાલ, આગેવાનો રામસિંહ ઠાકોર, મુકેશભાઈ ઠાકોર તથા કંબોપા પે-સેન્ટર શાળા પરીવાર સ્ટાફ મિત્રો,બહેનો,ગ્રામજનો તથા વ્હાલા બાળકો વગેરેની હાજરીમાં ભારત માતાનું પૂજન, દાતાઓનું સન્માન તથા કેક કાપી ૮૮ મો શાળા જન્મોત્સવ ઉજવવામાં આવ્યો...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]