આટકોટ એસપીએસ સંકુલમાં ફ્રુટ બજારનું આયોજન કરવામાં આવ્યું હતું

આટકોટ એસપીએસ સંકુલમાં ફ્રુટ બજારનું આયોજન કરવામાં આવ્યું હતું

આટકોટ એસપીએસ સંકુલમાં ફ્રુટ બજારનું આયોજન કરવામાં આવ્યું હતું

એસ. પી. એસ. સંકુલ આટકોટ ખાતે ફુડ બાઝાર નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સ્કુલ વિભાગ ના વિધાર્થી તેમજ શિક્ષકો દ્વારા વિવિધ ૧૫ જેટલા ફુડ કોર્નર નું આયોજન કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓ દ્વારા ભેળ, ચાટ, લછછી, બટેટા ભુગળા, ચા, પાણી પુરી, ચોકલેટ બિસ્કીટ જેવા વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવેલા હતા આ કાયૅક્રમને સંસ્થાના પ્રિન્સીપાલ મિલન સરધારા દ્વારા માગૅદશૅન આપવામાં આવેલ તેમજ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી કેવલ હીરપરા દ્વારા દરેક વિદ્યાર્થીએને પ્રોત્સાહિત કરવા આવલ. અને આ તકે ડૉ. કમલેશ હીરપરા દ્વારા કાર્યક્રમ ની શુભેચ્છા મુલાકાત લીધેલ.
રીપોર્ટ રસીક વીસાવળીયા 7801900172

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »