31st ને લઈને કડક પોલીસ ચેકીંગ પૂર્વ કચ્છ પોલીસે એ રાપર માં વાહન ચેકીંગ દરમિયાન દારૂ નો જથ્થો પકડ્યો
31st ને લઈને સતર્ક પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ
પૂર્વ કચ્છ પોલીસે એ રાપર માં વાહન ચેકીંગ દરમિયાન દારૂ નો જથ્થો પકડ્યો.
31st ને લઈને કડક પોલીસ ચેકીંગ.
જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર દ્વારા Dysp અને PI ઓ ને સ્પષ્ટ આદેશ મોડી રાત્રિ સુધી હાઇવે પર કડક ચેકીંગ અને સંવેદનશીલ વિસ્તારો માં પોલીસ ચેકીંગ ચાલુ રહેશે.
7990705741
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.