અમદાવાદ કુબેરનગર વોર્ડ નંબર ૧૪ માં અનેક વારંવાર ઉભરાતી અને બેક મારતી ગટરો થી અહીના લોકો પરેશાન - At This Time

અમદાવાદ કુબેરનગર વોર્ડ નંબર ૧૪ માં અનેક વારંવાર ઉભરાતી અને બેક મારતી ગટરો થી અહીના લોકો પરેશાન


અમદાવાદ કુબેરનગર વોર્ડ નંબર ૧૪ માં અનેક વારંવાર ઉભરાતી અને બેક મારતી ગટરો થી અહીના લોકો પરેશાન, કુબેરનગર વોર્ડમાં કુંભાજી ની ચાલી પાસે આવેલ જઈ યોગેશ્વર અને 1200 વાળી, લાઈનમાં ઘણા સમયથી જનરલ લાઇન ઉભરાવાનો પ્રોબ્લેમ હતો ત્યાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવતું ન હતું. તેથી સ્થાનિક કાઉન્સિલર ઉર્મિલાબેન પરમાર વારંવાર ભરાયેલ પાણી અને ગટરો સાફ કરાવી તેનો નિકાલ કરવાતા હતા પણ થોડા દિવસ પછી પણ પરીસ્થિતિ હતી તેવી થઇ જાય છે વારંવાર મ્યુનિસિપલ કોર્પોરેશન નવી લાઈન નાખવી તેવી રજૂઆત છતાં તંત કોઈ ઉકેલ લાવતું નથી અને પ્રજાનો ગુસ્સાનો સામનો કોર્પોરેટર ને કરવો પડે છે. આજે સવારે કોર્પોરેટર ઉર્મિલાબેનબેન પરમાર, જેઠાભાઈ પરમાર જીતુભાઈ સોલંકી અને મનુભાઈ ને સાથે રાખીને ત્યાં ભરાયેલ પાણી અને ગટરોને સાફ કરાવી ત્યાંના રહીશોને ગંદકી અને પાણીની સમસ્યા દૂર કરી હવે પછી ગટરો ના ભરાય તેવી તેની જવાબદારી અધિકારીઓની રહેશે તેમ તેમેને જણાવાયું હતું... દિનેશ સોલંકી અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.