બાલાસિનોરમાં અમાસના દિને કાવડયાત્રા યોજાઈ - At This Time

બાલાસિનોરમાં અમાસના દિને કાવડયાત્રા યોજાઈ


બાલાસિનોર : અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ઘર્મ સેના દ્રારા હરિદ્રારથી પવિત્ર ગંગાજળ લાવી ર૦ર પૈરાણિક શિવમંદિરોમાં ગંગા જળાભિષેકનો કાર્યક્રમો અંતર્ગત બાલાસિનોર ભાજપ કાર્યાલયથી ડી.જે.ના તાલે કાવડયાત્રા ફરી હતી. જેમાં ભોળેનાથના ભજનોના તાલે નાચગાન કરી હિન્દુ ઘર્મ સેનાના કાર્યકરો અને શિવભકતો જોડાયા હતા. કાવડયાત્રા નગરના પીલોદરા રોડ પર આવેલ રામેશ્વર મહાદેવ મંદિરે પહોંચી હતી. જયાં ગંગાજળથી શિવ અભિષેક કરાયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.