આજે સિહોર નગરપાલિકા દ્વારા સિહોર ટાઉનહોલ ખાતે નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમ તથા ચીફ ઓફિસર શ્રી બી.એચ માર્કણા ના અધ્યક્ષ સ્થાને વાહનો તેમજ ભંગારની હરાજી કરવામાં આવી - At This Time

આજે સિહોર નગરપાલિકા દ્વારા સિહોર ટાઉનહોલ ખાતે નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમ તથા ચીફ ઓફિસર શ્રી બી.એચ માર્કણા ના અધ્યક્ષ સ્થાને વાહનો તેમજ ભંગારની હરાજી કરવામાં આવી


શિહોર નગરપાલિકાના ઘણા સમયથી ભંગાર પડેલ હોય જુનો તેમજ સિહોર નગરપાલિકાના અલગ અલગ વિભાગમાં જુના વાહનો જેવા કે એમ્બ્યુલન્સ શબવાહિની ડોલ ટુ ડોર ગાડી છોટા હાથી તેમજ જુના પડેલા ટ્રેક્ટર જૂની પડેલી પાણીની લાઈનો જૂની પડેલી મોટર જૂની પડેલી લાઈટો વગેરે અલગ અલગ ડિપાર્ટમેન્ટ માંથી જૂનો ભંગાર પડેલ હતો તે તેમજ જૂની ગાડીઓ વાહનો વગેરેની આજરોજ સિહોર નગરપાલિકાના ટાઉનહોલ ખાતે જાહેર હરાજી કરવામાં આવી હતી જેમાં શિહોર નગરપાલિકાના પ્રમુખ વિક્રમભાઈ નકુમ શિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર બીએચમાં સિહોર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા કિરણભાઈ ઘેલડા મુકેશભાઈ જાની ચતુરભાઈ રાઠોડ ઉપપ્રમુખ ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન ડાયાભાઈ રાઠોડ વિજયભાઈ પરમાર પ્રદ્યુમનસિંહ ગોહિલ મુન્નાભાઈ રબારી તેમજ સિહોર નગરપાલિકાના અલગ અલગ ડિપાર્ટમેન્ટના સુપરવાઇઝર કર્મચારીઓ વગેરે હાજર રહ્યા હતા અને શાંતિપૂર્ણ રીતે શિહોર નગરપાલિકા ખાતે જાહેર હરાજી કરવામાં આવી હતી. રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon