બનાવટનાં ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલ નંગ-૨૫૩૬ તથા બિયર ટીન-૪૮૦ મળી કિ.રૂ.૪,૨૨,૦૪૦/-નાં મુદ્દામાલ સહિત કુલ રૂ.૧૧,૪૨,૦૪૦/-નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/i4vrgtpdqz2kjlaz/" left="-10"]

બનાવટનાં ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલ નંગ-૨૫૩૬ તથા બિયર ટીન-૪૮૦ મળી કિ.રૂ.૪,૨૨,૦૪૦/-નાં મુદ્દામાલ સહિત કુલ રૂ.૧૧,૪૨,૦૪૦/-નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ


ભારતીય

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા તથા શ્રી પી.આર.સરવૈયા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તાર માંથી દારૂ/જુગાર ની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

ભાવનગર, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફનાં માણસો મહુવા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન મેહુલભાઇ મધુભાઇ સોલંકી રહે કુંડળ ઢસીયા તા.મહુવાવાળાની વાડીમાં ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂની હેરફેર થતી હોવાની માહિતી આધારે રેઇડ કરતાં નીચે મુજબનાં વાહનમાંથી નીચે મુજબનાં ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલો સહિતનો મુદ્દામાલ મળી આવેલ.તેઓ વિરૂધ્ધ મહુવા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આરોપીઃ-

1. અશ્વિનભાઇ ઉર્ફે કાળીયો ધીરૂભાઇ શિયાળ ઉ.વ.૨૦ ધંધો-મજુરી રહેજનતા પ્લોટ નં-૧,કુટીર નીવાસ,ખોડીયાર મંદીરની બાજુમાં મહુવા જી.ભાવનગર 2. ભાવેશભાઇ વીરાભાઇ વાસીયા રહે.મહુવા જી.ભાવનગર (પકડવાનાં બાકી)

૩. શ્યામભાઇ પીઠાભાઇ ગઢવી રહે મહુવા જી.ભાવનગર (પકડવાનાં બાકી)4. મેહુલભાઇ મધુભાઇ સોલંકી રહે.કુંડળ ઢસીયા તા.મહુવા (પકડવાનાં બાકી)

5. હીતેષભાઇ રવજીભાઇ સરવૈયા રહે.મહુવા (પકડવાનાં બાકી)6. મોટી ઉંમરનો અજાણ્યો ઇસમ (પકડવાનાં બાકી)

કબ્જે કરેલ મુદ્દામાલ-

1. મેજીક મુમેન્ટ ઓરેન્જ ફલેવર વોડકા ૭૫૦ એમ.એલ. બોટલ નંગ-૨૨૮ કિ.રૂ.૭૫,૨૪૦/- 2. મેજીક મુમેન્ટ ઓરેન્જ ફલેવર વોડકા ૧૮૦ એમ એલ. બોટલ નંગ-૯૬૦ કિ.રૂ.૯૬,૦૦૦/-

૩. બેગપાઇપર ડીલક્ષ વ્હીસ્કી ૭૫૦ એમ એલ. બોટલ નંગ-૧૧૪ કિ.રૂ.૩૪,૨૦૦/-

4. બેગપાઇપર ડીલક્ષ વ્હીસ્કી ૧૮૦ એમ એલ. બોટલ નંગ-૬૭૨ કિ.રૂ.૬૭,૨૦૦૪- 5.ડી.એસ.પી બ્લેક ડીલક્ષ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ. બોટલ નંગ-૨૨૬ કિ.રૂ.૬૭,૮૦૦/-

6.ડી.એસ.પી બ્લેક ડીલક્ષ વ્હીસ્કી ૧૮૦ એમ.એલ. બોટલ નંગ-૩૩૬ કિ.રૂ.૩૩,૬૦૦/-

7. હેવર્ડઝ 5000 સુપર સ્ટ્રોંગ બીયર ૫૦૦ એમ.એલ. બિયર ટીન નંગ-૪૮૦ કિ.રૂ.૪૮,૦૦૦/-

8. સોનાલીકા ઇન્ટરનેશનલ ડી.આઇ ૩૫ મોડેલ બ્લુ કલરનું ટ્રેકટર ટ્રોલી સહિત કિ.રૂ-૭,૦૦,૦૦૦/- 9. સીલ્વર કલરનુ સુઝુકી કંપનીનુ એકસેસ સ્કટુર કિ.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧૧,૪૨,૦૪૦/-નો મુદ્દામાલ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-

I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા,પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા,પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં અશોકભાઇ ડાભી, ભદ્દેશભાઇ પંડયા, તરૂણભાઇ નાંદવા, મહેન્દ્રસિંહ સરવૈયા

રિપોર્ટ ભુપત ડોડીયા બગદાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]