આજ રોજ માન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના ૭૨ માં જન્મદિવસ નિમિતે રાજકોટ મહાનગર ખાતે વિવિધ મોરચાના સેવા કાર્યના ભાગ - At This Time

આજ રોજ માન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના ૭૨ માં જન્મદિવસ નિમિતે રાજકોટ મહાનગર ખાતે વિવિધ મોરચાના સેવા કાર્યના ભાગ


આજ રોજ માન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના ૭૨ માં જન્મદિવસ નિમિતે રાજકોટ મહાનગર ખાતે વિવિધ મોરચાના સેવા કાર્યના ભાગ રૂપે પ્રદેશ બક્ષીપંચ મોરચા પ્રમુખ શ્રી ઉદયભાઈ કાનગડ મહાનગર ભાજપા ના પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી સાંસદ શ્રી મોહનભાઈ કુડારિયા તથા મહાનગરના વિવિધ મોરચાના પ્રમુખ શ્રી મહામંત્રીશ્રી અને કાર્યકર્તાઓ ની ઉપસ્થિતિમાં નાના બાળકો અને વૃદ્ધોને ભોજન કરાવવામાં આવ્યું.

HappyBirthdayModiji
બક્ષીપંચ_મોરચો_ગુજરાત


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon