સૂત્રોથી મળતી માહીતી પ્રમાણે, જેડીયુ ગુજરાત પ્રદેશ મહા સચિવ કૈયુમ મેમણ ઈન્ડિયા ગઢવંધનના ઉમેદવારના ચૈતર વસાવાના સમર્થનમાં
ગુજરાતમાં લોકસભા ચુંટણીમા દરેક પાર્ટીના ઉમેદવારો પોતપોતાના ફોર્મ ભરી દિધા છે અને ચૂંટણી પ્રચારમા લાગ ગયા છે ત્યારે સમગ્ર ગુજરાત તેમ જ દેશ ભરમા ચર્ચાના રહેલ ભરૂચ લોકસભા સીટ ઉપરથી ઈન્ડિયા ગઢબંધન ન ઉમેદવાર તરીકે આપ પાર્ટીના ચૈતર વસાવા,બીજેપી તરફ થી મનસુખ ભાઈ વસાવા તેમ જ બાપ પાર્ટી માંથી દિલીપ ભાઈ વસાવાએ ઉમેદવારી નોંધાવતા વસાવા V/S વસાવા V/S વસાવા વચ્ચે હરીફાઈ જોવા મળી રહી છે ત્યારે આદીવાસી અને મુસ્લિમ મતદારોમા પ્રભુત્વ ધરાવતાં જેડીયુ મહાસચિવ કૈયુમ ભાઈ મેમણ દ્રારા પોતાનો ઉમેદવારી પત્ર પરત ખેચી ઈન્ડિયા ગઢબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને સમર્થન આપવાની માહીતી સૂત્રોના જણાવ્યા પ્રમાણે મળી રહી છે ત્યારે ચૈતર વસાવા અને કૈયુમ મેમણ સાથે મળી જતા બીજેપીને નુકશાન થાય એવી પરિસ્થિતી ઊભી થઈ શકે છે.
Malek Ysadani
At This Time Bhruch
7043265606
7043265606
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.