તલોદ ટી આર ચોકડી પાસે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પક્ષીયો માટે ના કુંડાનું વિતરણ કરાયું - At This Time

તલોદ ટી આર ચોકડી પાસે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પક્ષીયો માટે ના કુંડાનું વિતરણ કરાયું


તલોદ ટી આર ચોકડી પાસે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પક્ષીયો માટે ના કુંડાનું વિતરણ કરાયું

(રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા)

સાબરકાંઠા તલોદ ટી આર ચોકડી પાસે વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ ટિનુભા ઝાલા, મહામંત્રી જયમીનભાઈ પટેલ , જે. પી. પરમાર સહીત કાર્યકરો દ્વારા પક્ષીઓ ને શુદ્ધ પાણી પીવા માટે તેમજ પ્રાણીઓ ને શુદ્ધ ભોજન ખાવા માટે ના કુંડા નું વિતરણ કરવા મા આવ્યું હતું .આમ ઉનાળા ની અસંખ્ય ગરમી માં પક્ષીયો તેમજ પ્રાણીઓ માટે કુંડા ની વિતરણ કરી પ્રેરણા રૂપ ઉત્તમ ઉદારણ પુરુ પાડતી વી એચ પી કાર્યકરો ની ટિમ.


9723313531
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image