આગામી 100 કલાકમાં રાજ્યભરના અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરો લુખ્ખાઓ,ડોન,દાદાઓની હેકડી” કાઢશે ગુજરાત પોલીસ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે આપ્યું અલ્ટીમેટમ
વારંવાર શરીર સંબંધી ગુન્હાઓમાં જોડાયેલા હોય, ખંડણી ખોર,ધાક ધમકી અને આવી પ્રવૃતિમાં સામેલ હોય,
વારંવાર મિલકત સંબંધી ગુન્હાઓ આચરતાં હોય, દારૂ અને જુગાર જેવા ગેરકાયદેસર ધંધા કરતાં હોય તથા.
અન્ય કોઈ અસામાજિક પ્રવૃતિ કે જેના કારણે આમ જનતામાં ભય ફેલાય તેવા કૃત્યો કરનારઓની
હવે ખેર નથી
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
