દાહોદ જિલ્લા સેવા સદન ખાતે મતદાર જાગૃત્તિ અભિયાન અંતર્ગત ઇવીએમ/ વીવીપેટ મશીનનું ડેમોસ્ટ્રેશન નિદર્શન - At This Time

દાહોદ જિલ્લા સેવા સદન ખાતે મતદાર જાગૃત્તિ અભિયાન અંતર્ગત ઇવીએમ/ વીવીપેટ મશીનનું ડેમોસ્ટ્રેશન નિદર્શન


દાહોદ, તા. ૨૧ : જિલ્લા ચુંટણી અધિકારી શ્રી હર્ષિત ગોસાવીના માર્ગદર્શન હેથળ જીલ્લા સેવા સદન ખાતે મતદાર જાગૃત્તિ અભિયાન હેઠળ ઇવીએમ/ વીવીપેટ મશીનનું ડેમોસ્ટ્રેશન નિદર્શન રાખવામાં આવેલ છે. જે મતદાતા ઓ પહેલીવાર મતદાન કરતા હોય , કોઇપણને નાગરીકને ઇવીએમ/ વીવીપેટ મશીન અંગે કોઇપણ મુંઝવણ હોય તો તેમને જણકારી આપવામાં આવે છે. જેનો સમય સવારે ૧૦:૩૦ થી સાંજે ૫:૩૦ વાગ્યા સુધી રાખવામાં આવેલ છે. જિલ્લામાં હાલ કુલ ૯ જગ્યા એ ઇવીએમ/ વીવીપેટ મશીન, ૮ ફરતી મોબાઈલ વાન, એમ કુલ ૧૭ જગ્યા એ મતદાન જાગૃત્તિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon