બોટાદ શહેરી વિસ્તારમાં જાહેરમાં રોડ પર, નદીમાં કચરો ફેકીને ફેલાવી, જાહેર વાતાવરણ દુષિત કરતા લોકો વિરુદ્ધ કલમ CRPC ૧૩૩ મુજબ કાર્યવાહી... - At This Time

બોટાદ શહેરી વિસ્તારમાં જાહેરમાં રોડ પર, નદીમાં કચરો ફેકીને ફેલાવી, જાહેર વાતાવરણ દુષિત કરતા લોકો વિરુદ્ધ કલમ CRPC ૧૩૩ મુજબ કાર્યવાહી…


બોટાદ શહેરી વિસ્તારમાં જાહેરમાં રોડ પર, નદીમાં કચરો ફેકીને ફેલાવી, જાહેર વાતાવરણ દુષિત કરતા લોકો વિરુદ્ધ કલમ CRPC ૧૩૩ મુજબ કાર્યવાહી...

બોટાદ નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટની કચેરી દ્વારા ૭ જેટલા લોકોને નોટિસ આપવામાં આવી...
બોટાદ શહેરી વિસ્તારમાં જાહેરમાં રોડ પર, નદીમાં કચરો ફેકીને ફેલાવી, જાહેર વાતાવરણ દુષિત કરી, જીવજંતુ મચ્છરનો ઉપદ્રવ ઉભો કરતા ૭ લોકો સામે બોટાદ ચીફ ઓફીસરશ્રી નગરપાલીકા દવારા ફરીયાદ કરતા આવા ૭ જેટલા ઇસમો વિરૂધ્ધ CRPC કલમ-133 હેઠળની નોટીસ આપવામાં આવી છે. આવનારા સમયમાં જો કોઈ ઈસમ આવી પ્રવૃત્તિ કરતા દેખાશે તો તેના વિરુદ્ધ પણ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટ બોટાદ...

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.