ગીર સોમનાથમાં ફરી મેઘ સવારી આવી પહોંચી અનેક દિવસોના વિરામ બાદ મેઘરાજાની સુત્રાપાડા તાલુકામાં ધમાકેદાર એન્ટ્રી...

ગીર સોમનાથમાં ફરી મેઘ સવારી આવી પહોંચી અનેક દિવસોના વિરામ બાદ મેઘરાજાની સુત્રાપાડા તાલુકામાં ધમાકેદાર એન્ટ્રી…


પ્રાચી તેમજ સુત્રાપાડા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં મેઘ સવારી આવી પહોંચી લીલીનાઘેર ગણાતા વિસ્તારમાં નવજીવનરૂપી વરસાદથી ગીર સોળે કળાએ ખીલી ઉઠ્યો અને ખેડૂતો સાથે સામાન્ય નાગરિકો પણ મેઘરાજાની ફરી એન્ટ્રીથી ખુશ-ખુશાલ આકરી ગરમીથી છુટકારો થયો સાથે પાક માટે પણ ફાયદારૂપ બનશે વરસાદ...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »