હવે ગુજરાતનું તંત્ર ચૂંટણી પંચના હવાલે: મંત્રીઓની ગાડી સહિતતી સરકારી સુવિધાઓ બંધ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/htxfdnzouserzgei/" left="-10"]

હવે ગુજરાતનું તંત્ર ચૂંટણી પંચના હવાલે: મંત્રીઓની ગાડી સહિતતી સરકારી સુવિધાઓ બંધ


તા.૩ઃ ગુજરાતવિધાનસભાની સામાન્ય ચૂંટણીનું જાહેરાત થતા ની સાથે જ આચારસંહિતા લાગુ પડી ગઈ છે, જેથી સમગ્ર વહીવટી તંત્ર ચૂંટણી પંચના હવાલે થઈ ગયું છે, સરકાર રખેવાળ થઈ ગઈ છે, મંત્રીઓ,બોર્ડ નિગમના ચેરમેનની ગાડીઓ સહિતની સરકારી સુવિધાઓ બંધ થઈ, ચૂંટણી પંચની દમંજૂરી વિના કોઈ નિર્ણય પણ સરકાર લઈ શકશે નહીં. OF INDIA ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ સમગ્ર વહીવટી તત્રં ચૂંટણી પંચને હવાલે આવી ગયું છૅ,અને વર્તમાન સરકાર રખેવાળ સરકાર બની ગઈ, રાજ્યમંત્રી મંડળના સભ્યો બોર્ડ નિગમના ચેરમેન સહિતના લોકોએ તેમની તમામ સરકારી સુવિધાઓ સરકારને પરત કરવાની રહેશે કોઈપણ મહત્વનો નિર્ણય કરવાનો થશે તો ચૂંટણી પંચની મંજૂરી વગર નિર્ણય લઈ શકાશે નહીં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]