સાબરકાંઠા... મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ રાત્રી દરમિયાન પહોચ્યા પ્રાંતિજ.. - At This Time

સાબરકાંઠા… મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ રાત્રી દરમિયાન પહોચ્યા પ્રાંતિજ..


સાબરકાંઠા...

મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ રાત્રી દરમિયાન પહોચ્યા પ્રાંતિજ...

પ્રાંતિજ વિધાનસભાના ભાજપના ઉમેદવાર ગજેન્દ્ર સિંહ પરમાર ના કાર્યાલય ની લીધી અચાનક મુલાકાત...

મુખ્ય પ્રધાન દ્રારા કાર્યકરો અને સ્થાનિકો સાથે કર્યો સીધો સંવાદ...

ભરોસાની ભાજપ સરકારનો બહુમતી થી વિજય થાય તે માટે કાર્યકરોનો વધાર્યો ઉત્સાહ...

રાત્રી દરમિયાન અચાનક મુખ્ય પ્રધાન ને મુલાકાત લેતા લોકો અચરજમાં...

અશોક નાયી હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon