હળવદ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ
એકમ મણ (૨૦કિલો)
કપાસ. ૧૨૦૦-૧૫૪૦ (૪૫૩૦૮)
જીરૂ. ૪૪૦૦-૪૯૦૦ (૪૧૩૭)
વરીયાળી. ૧૦૦૦-૧૩૪૨ (૪૯૮૯)
એરંડા. ૧૧૧૫-૧૨૮૦ (૭૩૦)
ઘઉં. ૫૦૦-૫૭૯ (૧૬૦)
તલ. ૧૯૫૦-૨૪૬૬ (૧૯૧૫)
ઘાણા. ૧૦૦૦-૧૩૮૨ (૬૭૮)
મગફળી.૮૫૧-૧૩૦૦ (૨૭૬૫૪)
સિંગદાણા. ૯૦૦-૧૧૯૫ (૨૫)
અડદ. ૧૦૦૦-૧૪૭૪ (૨૨૪)
મેથી. ૧૦૦૦-૧૨૦૦ (૨૦)
ગવાર. ૯૦૦-૧૦૧૫ (૫૦)
ખેડૂત જણસી આવકનો કાલે છેલ્લો દિવસ
શનિવાર થી તમામ જણસી આવક અને બંધ રહેશે.
આજે કપાસની આવક જગ્યા થાય પછી લગભગ 8.30 વાગ્યા આસપાસ લેવામાં આવશે.
કપાસની આજે આવક ફૂલ છે જેથી નવી આવક લેવામાં વહેલા મોડું થઈ શકે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.