બાબરા શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા ખાડાઓ બુરવા માટે અભિયાન હાથ ધરાયું
બાબરા શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા ખાડાઓ બુરવા માટે અભિયાન હાથ ધરાયું
- શહેરના મુખ્ય માર્ગ પર વરસાદના કારણે મસમોટા ખાડાઓ પડ્યા હતા જે આમ આદમી પાર્ટીના કાર્યકરોઓ દ્વારા બુરવામાં આવ્યા........
- આમ આદમી પાર્ટી દ્રારા સુતેલા તંત્રને જગાડવાનો પ્રયાસ કરયો......
આમ આદમી પાર્ટીના કાર્યકરોઓ દ્વારા ચાલુ વરસાદમાં ખાડાઓ બૂરવામાં આવ્યા
અમરેલી જીલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ અને શહેર આમ આદમી પાર્ટી દ્વારા ખાડાઓ બૂરવા અભિયાન હાથ ધરાયું........
(શૈલેષ ભાદાણી ( અમરેલી જીલ્લા આમ આદમી પાર્ટી ઉપાધ્યાય)
(નિકુંજભાઇ સાવલીયા ( અમરેલી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ )
રીપોર્ટ : હાર્દીક તળાવિયા ( બાબરા )
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.