સેદરડા ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ દરમિયાન બોરડી ગામમાં બસ સ્ટેશન પાસે આવતા એક ઈસમ જસુભાઈ પરષોત્તમભાઈ વાઢેર લથડતિ ચાલે જોવા આવતા તેને અટકાયત કરી તપાસતા કેફે પીણું પીધેલ હતું તેથી મોટા ખુટવડા પોલીસ સ્ટેશનમાં ગૂન્હો નોંધાયો - At This Time

સેદરડા ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ દરમિયાન બોરડી ગામમાં બસ સ્ટેશન પાસે આવતા એક ઈસમ જસુભાઈ પરષોત્તમભાઈ વાઢેર લથડતિ ચાલે જોવા આવતા તેને અટકાયત કરી તપાસતા કેફે પીણું પીધેલ હતું તેથી મોટા ખુટવડા પોલીસ સ્ટેશનમાં ગૂન્હો નોંધાયો


સેદરડા ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ દરમિયાન બોરડી ગામમાં બસ સ્ટેશન પાસે આવતા એક ઈસમ જસુભાઈ પરષોત્તમભાઈ વાઢેર લથડતિ ચાલે જોવા આવતા તેને અટકાયત કરી તપાસતા કેફે પીણું પીધેલ હતું તેથી મોટા ખુટવડા પોલીસ સ્ટેશનમાં ગૂન્હો નોંધાયો

બોરડી ગામે બસ સ્ટેશન પાસે આવતા એક ઇસમ લથડતી ચાલે જોવામાં આવતા મજકુર ઇસમને જેમના તેમ પકડી તપાસતાં કેફીપીણુ પીધેલ હાલતમાં હોવાનુ જણાય આવતા રસ્તે જતા બે પંચોના માણસોને બોલાવી પંચોની હાજરીમાં મજકુર ઇસ મનું નામ ઠામ પુછતા પોતે પોતાનું નામ થોથરાતી જીભે જસુભાઈ પરશોતમભાઇ વાઢેર ઉ.વ-૪૮ ધંધો-મજુરી રહે પ્લોટ વિસ્તાર, બોરડી, તા.મહુવા, જિ.ભાવનગર જિ.ભાવનગર વાળો હોવાનુ જણાવેલ, મજકુર ઇસમના મોઢામાંથી કેફી પીણું પીધેલાની ખાટી તિવ્ર વાસ આવતી હોય તેઓની આંખો જોતાં નશાથી લાલ ઘેરાયેલ હોય.મજકુર ઇસમને હલાવી ચલા વી જોતાં તેઓ પોતાના શરીરનુ સમતોલપણુ જાળવી શકતા ન હોય જેથી મજકુર ઇસમ પાસે કેફી પીણું પીવા અંગે પાસ પરમિટ માંગતા તેઓની પાસે નહી હોવાનુ જણાવતા હોય, ઇસમની અંગઝડતી કરતાં કાઈ વાધાજનક મળી આવેલ નહીં. તો મજકુર જસુભાઇ પરશોતમભાઈ વાઢેર ઉ.૧.૪૮ ધંધો-મજુરી રહે- પ્લોટ વિસ્તાર, બોરડી, તા.મહુવા, જિ.ભાવનગર વાળો બોરડી ગામે બસ સ્ટેશન પાસે જાહેરમાં ગે.કા.વગર પાસપરમીટે કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવી પ્રોહી કલ મ ૬૬(૧)બી મુજબ ગુન્હો કરેલ હોય જે અંગેનું પંચનામુ શ.ક-૧૮/૦૦ થી પુ.ક.૧૮/૩૦ વાગ્યા સુધીનું કરી પંચનામા ની વિગતે ધોરણસર અટક કરેલ છે. તો તેના સામે ધોરણસર થવા મારી ફરીયાદ છે, મારા સાહેદો પંચો તથા સાથેના પોલી સ સ્ટાફના માણસો છે.

એટલી મારી ફરીયાદ હકિકત બરાબર અને ખરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.