વલ્લભીપુર બ્રાન્ચ કેનાલની પીપળી ડિસ્ટ્રી અને લોલીયા સબડિસ્ટ્રીના મેન્ટેનશ અને રીપેરીંગના કામમાં ભ્રષ્ટાચારની ખાતાકીય તપાસ કરવા રજનીભાઈ મેર દ્વારા એસીબીમાં રજૂઆત કરાઈ.

વલવલ્લભીપુર બ્રાન્ચ કેનાલની પીપળી ડિસ્ટ્રી અને લોલીયા સબડિસ્ટ્રીના મેન્ટેનશ અને રીપેરીંગના કામમાં ભ્રષ્ટાચારની ખાતાકીય તપાસ કરવા એસીબીમાં રજૂઆત.
વલભીપુર બ્રાંચ કેનાલની પીપળી ડીસ્ટ્રી અને લોલીયા ડીસ્ટ્રી કેનાલના રિપેરિંગ કામમાં મસમોટા પ્રમાણમાં ગોબાચારી અને ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ બાબતે
તારીખ:-૧૦/૦૯/૨૦૨૪ના રોજ મુખ્ય ઇજનેરશ્રી સૌરાષ્ટ્ર શાખા નહેરમાં ધંધુકા તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ રજનીભાઈ મેર દ્વારા લેખીત રજુઆત કરેલ હતી કે વલ્લભીપુર બ્રાન્ચ કેનાલની પીપળી ડિસ્ટ્રી ( એલડી ૩ બી) અને લોલીયા સબ ડિસ્ટ્રી ( એલડી ૩ બી-૧)ના મેન્ટનનશ અને રીપેરીંગના કામમાં ભ્રષ્ટાચાર થયેલ છે પરંતુ આજદિન સુધી ત્યાં ના જવાબદાર અધિકારીઓ દ્વારા કોઇપણ ખાતાકીય તપાસ કરવામાં ન આવતા તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ દ્વારા અમદાવાદ ગ્રામ્ય એસીબી માં તથા અધિક મુખ્ય સચિવશ્રી નર્મદા વિભાગમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે.
વલ્લભીપુર બ્રાંચ કેનાલની પીપળી ડીસ્ટ્રી અને લોલીયા ડીસ્ટ્રી કેનાલના રિપેરિંગ કામમાં મસમોટા પ્રમાણમાં ગોબાચારી અને ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ બાબતે
તારીખ:-૧૦/૦૯/૨૦૨૪ના રોજ મુખ્ય ઇજનેરશ્રી સૌરાષ્ટ્ર શાખા નહેરમાં ધંધુકા તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ રજનીભાઈ મેર દ્વારા લેખીત રજુઆત કરેલ હતી કે વલ્લભીપુર બ્રાન્ચ કેનાલની પીપળી ડિસ્ટ્રી ( એલડી ૩ બી) અને લોલીયા સબ ડિસ્ટ્રી ( એલડી ૩ બી-૧)ના મેન્ટનનશ અને રીપેરીંગના કામમાં ભ્રષ્ટાચાર થયેલ છે પરંતુ આજદિન સુધી ત્યાં ના જવાબદાર અધિકારીઓ દ્વારા કોઇપણ ખાતાકીય તપાસ કરવામાં ન આવતા તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ દ્વારા અમદાવાદ ગ્રામ્ય એસીબી માં તથા અધિક મુખ્ય સચિવશ્રી નર્મદા વિભાગમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે.
રિપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.