બોટાદના બરવાળા મા સર્જાયેલ લઠાકાંડ ને લઈને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક ગૃહ વિભાગની બેઠક બોલાવી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/home-minister-harsh-sanghvi-immediately-called-a-meeting-of-the-home-department-regarding-the-incident-in-barwala-of-botad-gujarat/" left="-10"]

બોટાદના બરવાળા મા સર્જાયેલ લઠાકાંડ ને લઈને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક ગૃહ વિભાગની બેઠક બોલાવી.


બોટાદના બરવાળા મા સર્જાયેલ લઠાકાંડ ને લઈને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક ગૃહ વિભાગની બેઠક બોલાવી...

લઠ્ઠાકાંડ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓની એક બેઠક બોલાવી જેમાં રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયા, ગૃહ વિભાગ ના અધિક મુખ્ય સચિવ રાજ કુમાર સહીત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા..બેઠકમાં લઠ્ઠાકાંડ મામલે થઈ રહેલી તપાસ અને લેવાયેલા પગલા બાબતે સમીક્ષા કરવામાં આવી...મહત્વનું છે કે બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પી જવાથી 28 લોકોનાં મોત તેમજ 30 થી વધુ લોકોની હાલત ગંભીર થઈ હોવાની ચકચારી ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ એક્શનમાં આવી છે. કેટલાક દર્દીઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં તો કેટલાકને બોટાદ ખાતે દાખલ કરાયા છે. આ ચકચારી બનાવને પગલે દારૂ બનાવનાર અને દારૂ વેચનારની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી છે.. .બોટાદના બરવાળા મા સર્જાયેલ લઠાકાંડ ને લઈને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક ગૃહ વિભાગની બેઠક બોલાવી...
લઠ્ઠાકાંડ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓની એક બેઠક બોલાવી જેમાં રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયા, ગૃહ વિભાગ ના અધિક મુખ્ય સચિવ રાજ કુમાર સહીત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]