કુંકાવાવ ગોસાઈ પરીવાર ને આંગણે લગ્ન પ્રસંગે આશીર્વાદ પાઠવતાં સંતો મહંતો ….
કુંકાવાવ ગોસાઈ પરીવાર ને આંગણે લગ્ન પ્રસંગે આશીર્વાદ પાઠવતાં સંતો મહંતો ....
તા,૧૬ મોટી કુંકાવાવ ઘનશ્યામ નગર વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્રપરીભાઈ ચીમનપરીબાપુ ગોસાઈ ના સુપુત્ર ચિ, રાહુલભાઈ ના યોજેલ લગ્ન પ્રસંગે સગા સંબંધી મિત્રો સાથે પૂજ્ય ઋષિ પુરી બાપુ (સાંઢેડા મહાન ભૈરવ દાદા આશ્રમ સાંઢેડા મહાદેવ) અમરેલી દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ શ્રી અશ્વિન ગીરી બાપુ, પ્રેમ કંગેશ્વર મહાદેવ મંદિરના માનસી નટવર ગીરી બાપુ, રાદલ માતાજી મંદિર દડવા થી પ્રકાશ પ્રગટ બાપુ સાથે સંતો મહંતો ઉપસ્થિત રહી ગોસાઈ પરીવાર તેમજ ચિ, રાહુલભાઈ ને આશીર્વાદ આપ્યા હતા.
આ પ્રસંગે ગોસાઈ પરીવાર ધર્મેન્દ્રપુરી ભાઈ, કલ્પેશપુરીભાઈ, પ્રફુલ્લપરી ભાઈ તેમજ સહપરીવારે આવેલ તમામ સંતો, મહંતો અને મહેમાનો નું આવકાર સાથે આભાર દર્શન કરેલ હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
