મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં માં જાતિ ના પ્રમાણ પત્ર ની માંગ ને લઈ રોષ. - At This Time

મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં માં જાતિ ના પ્રમાણ પત્ર ની માંગ ને લઈ રોષ.


મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં માં જાતિ ના પ્રમાણ પત્ર ની માંગ ને લઈ રોષ.

પ્રાથમિક શાળા બાદ હવે આંગણવાડી માં પણ બાળકો ના શિક્ષણ નો બહિષ્કાર

ખાનપુર માં ૧૦ થી વધુ આંગણવાડી માં બાળકો ને મોકલવાના બંધ કરાયા

જાતિ ના પ્રમાણ પત્ર ની માંગ ને લઈ આદિવાસી સમાજ દ્વારા વિરોધ યથાવત

ખાનપુર તાલુકા ની પ્રાથીમક શાળા માં ૨૩ દિવસ થી બાળકો દ્વારા શિક્ષણ નો બહિષ્કાર યથાવત.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.