રૈયા સર્વે નં.156માં વધુ 19 દબાણકારોને સ્વૈચ્છાએ દબાણ દૂર કરવા અંતિમ નોટિસ
રાજકોટના રૈયા રોડ પર બાપા સીતારામ ચોક નજીક આવેલા રૈયા સર્વે નં.156ની યુએલસી ફાજલની 23 હજાર ચો.મી.થી વધુ અબજો રૂપિયાની સરકારી જમીનમાં દબાણ હોવાનો પર્દાફાશ કર્યા બાદ પશ્ચિમ મામલતદાર તંત્ર એક્શનમાં આવ્યું હતું અને અગાઉ 5 હજાર ચો.મી.માંથી દબાણ તોડી પડાયા બાદ હવે વધુ 19 દબાણકારોને નોટિસ આપી સ્વૈચ્છાએ દબાણ દૂર કરવા 15 દિવસનો સમય આપ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.