જૂનાગઢ ના ભેસાણ માં આજે આવારા તત્વો દ્વારા વારમ વાર એટ્રોસિટી ના કેસ દાખલ થવા ના વિરોધ માં ભેસાણ સજ્જડ બંધ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hmednlmbyai1bz25/" left="-10"]

જૂનાગઢ ના ભેસાણ માં આજે આવારા તત્વો દ્વારા વારમ વાર એટ્રોસિટી ના કેસ દાખલ થવા ના વિરોધ માં ભેસાણ સજ્જડ બંધ


જૂનાગઢ ના ભેસાણ માં આજે આવારા તત્વો દ્વારા વારમ વાર એટ્રોસિટી ના કેસ દાખલ થવા ના વિરોધ માં ભેસાણ સજ્જડ બંધજૂનાગઢ ના ભેસાણ મા આવારા તત્વો દ્વારા નજીવી બાબત મા અમુક લુખા તત્વો દ્વારા એટ્રોસિટી દાખલ થવા ના વિરોધ મા આજે જન આંદોલન અને ભેસાણ સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો જેમા ભેસાણ ના તમામ વેપારી અને ડાયમંડ ઉધ્યોગ ના તમામ કારીગરો અને તમામ સમાજ ના આગેવાનો અને ભાજપ. કોંગ્રેસ. આપ. ના તમામ આગે વાનો એકસાથે જોવા મળ્યા હતા અને આજન આંદોલન ને ભેસાણ વિસાવદર ના ધારા સભ્યે પોતાનો ટેકો જાહેર કર્યો હતો આજન આંદોલન રેલી જૂના બસ્ટન્ડ થી મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી ને આવેદન આપવા મા આવ્યું હતું અને આ આવારા તત્વો વિરૂદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવા મા તમામ પક્ષે ઉગ્ર રજૂઆત કરી હતી અને તમામ જનતા ધરણાં પર બેસી ગયા હતા અને કહ્યું કે જીયાસુધી કોઈ નિવારણ ન આવે તિયા સુધી મામલતદાર કચેરી સામે ધરણાં મા બેસ્સુ બાદ મા જૂનાગઢ જિલ્લા ના ડી. વાય. એસપી રત્નો સાહેબે સમજાવી આશ્વાસન આપ્યું હતું અને ગુનેગારો સામે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે જેવી ખાત્રી આપી હતી અને સાથે સાથે જૂનાગઢ ના બીજેપી ના જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ પણ હાજર રહ્યાં હતા અને જનતા સામે પોતાનો ટેકો જાહેર કર્યો હતો અને ગુનેગારો સામે કાયદેસર ની કાર્યવાહી કરવા ની ખાત્રી આપી હતી પણ આમ જનતા માત્ર આશ્વાસન નથી માની નો હતી અને રાબેતામુજબ ધરણાં પર બેસી રહી આતકે ભેસાણ. વિસાવદર ના ધારાસભ્ય હર્સદ રીબદડીયા તેમજ તમામ પક્ષના આગેવાનો હાજર રહ્યા હતા અને આ જન આંદોલને સમર્થન આપ્યુ હતું

રિપોર્ટ કાસમહોથી ભેસાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]