કરશન ભાઈ બામણીયા સાયકલ લઈ જતાં તે દરમીયાન ગોખલાણા રોડ પર વીજળી પડતા ઈજાગ્રસ્ત - At This Time

કરશન ભાઈ બામણીયા સાયકલ લઈ જતાં તે દરમીયાન ગોખલાણા રોડ પર વીજળી પડતા ઈજાગ્રસ્ત


કરશન ભાઈ બામણીયા સાયકલ લઈ જતાં તે દરમીયાન ગોખલાણા રોડ પર વીજળી પડતા ઈજાગ્રસ્ત

આજે આખો દિવસ વાદળ છાયા વાતાવરણ રહ્યા બાદ સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં વીજળીના કડાકા ભડાકા સાથે ઝાપટા પડ્યા હતા જ્યારે વીજળીના કડાકા ભડાકા જસદણના ગોખલાણા રોડ પર સાયકલ લઈને જતા કરશન ભાઈ બામણીયા ઉમર વર્ષ 40 જેમને માથે વિજળી પડતાં ધટના સ્થળે 108 પાયલોટ દેવાયતભાઈ ઈએમટી ગોરધનભાઈ કટેસીયા દોડી ગયા હતા તેમને સારવાર માટે જ્સદણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.

રિપોર્ટર વિજય ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon