સુરેશ પાનસુરીયાના કાર્યાલયની મુલાકાત લેતા જિલ્લા ભાજપ પ્રમુખ
અમરેલી જિલ્લા ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ અતુલભાઇ કાનાણીએ અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયાના સાવરકુંડલા સ્થિત જનસેવા કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કરી સંગઠનને વધુ મજબૂત બનાવવા માર્ગદર્શન આપ્યું હતું. આ તકે સુરેશભાઈ પાનસુરીયા અને મિત્ર મંડળ દ્વારા નવનિયુક્ત અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઇ કાનાણીનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે
