નેત્રંગ ભાઠા કંપની ફળીયામા આવેલ એક દુકાનથી ૫૦૦મી.લી પ્રેટોલ મોટરસાયકલ મા નાખી લીધા બાદ નાંણા નહિ ચુકવા બાબતે બબાલ થતા સામ સામે થયેલ ફરીયાદ. - At This Time

નેત્રંગ ભાઠા કંપની ફળીયામા આવેલ એક દુકાનથી ૫૦૦મી.લી પ્રેટોલ મોટરસાયકલ મા નાખી લીધા બાદ નાંણા નહિ ચુકવા બાબતે બબાલ થતા સામ સામે થયેલ ફરીયાદ.


નેત્રંગ ભાઠા કંપની ફળીયામા આવેલ એક દુકાનથી ૫૦૦મી.લી પ્રેટોલ મોટરસાયકલ મા નાખી લીધા બાદ નાંણા નહિ ચુકવા બાબતે બબાલ થતા સામ સામે થયેલ ફરીયાદ.

નેત્રંગ નગરમા આવેલ ભાઠા કંપની વિસ્તારમા એક દુકાને થી ૫૦૦ મી.લી. પેટ્રોલ મોટરસાયકલ મા નાખી લીધા બાદ નાણા બાબતે બબાલ થતા બે વ્યકિતને હાથમા પહેરેલુ કડુ મારી દેતા ઇજાગ્રસ્ત જ્યારે એક ઇકો ગાડીના ચારે બાજુના કાચ ફોડી નાખતા મામલો પોલીસ સ્ટેશન ને પહોચતા સામસામે થયેલી ફરીયાદ
નેત્રંગ નગરના કોસ્યાકોલા વિસ્તારમા રહેતો વનરાજ સિંહ રાજ તા.૧૭મી ના રોજ ભાઠાકંપની ફળીયામા મોટરસાયકલ લઇ ને ગયો હતો. જયા તેની મોટરસાયકલ મા પેટ્રોલ ખલાસ થઇ જતા. મનિષ સુરેશભાઈ વસાવાની દુકાનેથી ૫૦૦ મી.લી. પેટ્રોલ લઇ ને મોટરસાયકલમા નાખી લીધા બાદ પેટ્રોલ ના પૈસા માગતા જાતિવિષયક ગાળો બોલી જતો રહ્યો હતો ત્યાર બાદ અધ્ધો કલાક પછી ઇકો ગાડીમા તેના મિત્રો કલ્પેશ વસાવા, દીપ વસાવા,સુનિલ વસાવા, પ્રધુમ વસાવા તેમજ આશિષ વસાવા તમામ રહે કોસ્યાકોલા સાથે આવી પાછી જપાજપી કરી મનિષને ઢીકાપાટુ નો મારમારી ટાટીયા ભાંગી નાખવાની ધમકી આપી વનરાજ રાજે હાથમા પહેરેલ કડુ મનિષને માથાના ભાગે મારી દેતા લોહી નિકળવા માંડતા અને તેને વધુ મારથી બચાવવા બુમાબુમ કરતા નજીક માંથી તેને છોડવા અશ્વિન જઝુર વસાવા છોટાડવા માટે પડતા તેને પણ કડુ માથાના ભાગે વાગતા લોહી નિકળતા નેત્રંગ સરકારી દવાખાને સારવાર અઁથે લઈ જવામા આવેલ મનિષ વસાવાએ નેત્રંગ પોલીસ સ્ટેશન મા ફરીયાદ કરતા એટોસીટી એકટ સહિતની કલમો સાથે ઉપરોક્ત ઇસમો સામે કાયદેસર ની કાઁરીવાહી હાથ ધરી છે.
તો બીજી તરફ વનરાજ સિંહ રાજે મનિષ સુરેશભાઈ વસાવા,સંદીપ વસાવા,સહદેવ વસાવા,રમેશ વસાવા તમામ રહે ભાઠા કંપની સામે તેને તેમજ તેના મિત્રો કલ્પેશ વસાવા, દીપ વસાવા,સુનિલ વસાવા,પ્રધુમ વસાવા,આશિષ વસાવાને ઢીકાપાટુનો માર મારી ઇકો ગાડી નંબર જીજે ૧૬ ડીપી ૦૫૬૨ના ચારે તરફ ના કાચતોડી નાખેલ હોવાની ફરિયાદ દાખલ કરાતા નેત્રંગ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.