ધનસુરા તાલુકાના જૂની શિનોલ ગામે છેલ્લા પચીસ વર્ષથી અંબાજી પદયાત્રી માટે ચાલતો કેમ્પ આજરોજ ખુલ્લો મુકવામાં આવ્યો* - At This Time

ધનસુરા તાલુકાના જૂની શિનોલ ગામે છેલ્લા પચીસ વર્ષથી અંબાજી પદયાત્રી માટે ચાલતો કેમ્પ આજરોજ ખુલ્લો મુકવામાં આવ્યો*


ધનસુરા તાલુકાના જૂની શિણોલ ગામે છેલ્લા પચીસ વર્ષથી અંબાજી જતા પદયાત્રીઓ માટે અવિરત સેવા ચાલુ રહી છે દર વર્ષે આ ધનસુરા હાઇવે થઈને જતી શ્રધ્ધાળુ આશરે પચાસ હજાર જેટલી વસ્તી ને આજુબાજુ ના દરેક સમાજ ના લોકોના સહકાર થી મફત સેવા માં ચા , નાસ્તાની સગવડ કરવામાં આવી છે .તેમજ આ વિસ્તાર ના માઈ ભક્તોજનો તરફથી પૂરો સહકાર મળેછે તેમ જ આ સેવા ના યજ્ઞ માં પૂર્વ સરપંચ બબસિંહ ઠાકોર ભવાની શંકર પંડ્યા નવી ચિરાગભાઈ પટેલ ,તેમજ ધનજી ભાઈ પ્રજાપતિ,dr તરૂણભાઈ મંત્રી શિ નોલ કેળવણી મંડળ ,બી.કે .ભાઈ ડોક્ટર સાહેબ,બબ સિંહ ચૌહાણ રિટા યડ વાયરમેન, પ્રશાંતભાઈ દરજી, શક્તિધામ નવી શીણોલ ધનજીભાઈ પટેલ , બાબુભાઈ મુખી, અનિલભાઈ પટેલ જય ગોગા ધામ ચેતનભાઈ,તેમજ લાલપુર ,સોમપુર ,શિવપુરા કંપા ગારૂદી ડી કંપા અમર ગઢ કંપા, દેસાઈ પૂરા કંપા, ભેસા વાડા કંજોડીયા ઉમેદ પુર અને આજુબાજુના સૌ માય ભક્તોના સહકારથી આજુબાજુના ભક્તજનો આ કાર્યમાં ઘણો જ રસ દાખવી અને ઉમદા કાર્યમાં સહભાગી થયેલ છે જે બદલ માં અંબા જગજનની શક્તિ માતાજી એમને ખૂબ સુખી રાખે ખૂબ શક્તિ આપે તેવી મા અંબાની પ્રાર્થના..
જવાન સિંહ ઠાકોર અરવલ્લી
મો. 9638500650.


9638500650
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.